fbpx
સૌરાષ્ટ - કચ્છ

વેરાવળ માં સંગીત ના સીતારાઓનો ભવ્ય કાર્યક્રમ યોજાશે

વેરાવળ શહેર માં લોહાણા મહાજન વંડી સટા બજાર માં રવિવારે સંગીતના સીતારાઓનો ભવ્ય કાર્યક્રમ યોજાશે તેમાં ૧૨ જેટલા કલાકારો જના નવા ગીતો રજ કરશે . ગીર સોમનાથ મીડીયા સેન્ટર ડી.કે.ગ્રુપ આયોજીત તા .૨૪ / ૭ ના રવિવારે લોહાણા મહાજન વંડી સટા બજાર માં સંગીત ના સીતારા ઓનો ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે ખબજ જાણીતા મહીલા કલાકાર કીર્તીબેન અખીયા નં સરરંગ ગ્રુપ ના ૧૨ કલાકારો લતા મંગેશકર , કીશોરકમાર , મહમદ રફી સહીત ગીતકારો ના ગીતો ગાય સંગીત પ્રેમીઓને મંત્રમગ્ધ કરી દેશે સ્થાનીક કલાકારો ને સ્ટેજ મળે તે માટે આ ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરાયેલ છે તેમાં કીર્તીબેન અખીયા , પ્રદયમન ચોરવાડી , અશ્વીન જેઠવા , ભાવેશ શાહ , બલ શર્મા , જય અપાનાર્થી , હર્ષ મારૂ , મોહીની પીઠવા , પ્રવિણા દરી , નેન્શી કકકડ , કીષ્ના લાખાણી , પ્રિતીબેન લાખાણી દ્વારા સંગીત પ્રેમીઓના ડોલાવી દેશે . રાત્રે ૮.૩૦ કલાકે દીપ પ્રાગટય સાથે કાર્યક્રમ શરૂ થશે તેમાં તમામ ને વિના મલ્યે પ્રવેશ છે વેરાવળ ભીડીયા સોમનાથ સહીત જીલ્લાના સંગીતપ્રેમીઓને આ કાર્યકમ માળવા એક યાદીમાં જણાવેલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/