fbpx
સૌરાષ્ટ - કચ્છ

વેરાવળ લોહાણા મહાજન દ્વારા સાઈબર ક્રાઈમનો ભવ્ય સેમીનાર યોજાયો

વેરાવળ લોહાણા મહાજન દ્વારા સાઈબર ક્રાઈમ સેમીનાર નું આયોજન કરાયેલ હતું જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ કર્મચારીઓ શહેરીજનો ઉમટી પડેલ હતા. સટા બજાર લોહાણા મહાજન વંડીમાં ગીર સોમનાથ પોલીસ વિભાગ ના સહકાર થી સાઈબર ક્રાઈમ સેમીનાર નં ભવ્ય આયોનજ કરાયેલ હતું. આ કાર્યક્રમ એ.એસપી ઓમ પ્રકાશ જાટ , ડીવાયએસપી બાભણીયા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા , દીલીપભાઈ ચાવડા સહીત શહેર ના મોટી સંખ્યામાં વેપારીઓ , કર્મચારીઓ શહેરજનો ઉમટી પડેલ હતા .

લોહાણા મહાજન પ્રમખ દીપક કકકડે પ્રાસંગીક પ્રવચન માં જણાવલ હતું કે દરેક વેપારીઓ કર્મચારીઓ શહેરીજનોને સાઈબર બ્રઈમ ની જાગૃતિ માટે આ કાર્યક્રમ નું આયોજન કરાયેલ છે. તેમાં ગીર સોમનાથ એસ.પી મનોહરસિંહ જાડેજા એ માર્ગદર્શન આપેલ હતું અને તેમને ગીર સોમનાથ પોલીસના અધિકારીઓ કર્મચારીઓને આ સાઈબરક્રાઈમની વધુ માં વધુ જાગૃતતા ફેલાય તે માટે લોહાણા મહાજન દ્વારા જે શરૂઆત કરેલ છે તેને પણ બિરદાવેલ હતી .

એ.એસ.પી એ જણાવલ કે તમામ ની સાવચેતીથી ગુનાઓ અટકી શકે. લોકોના સહકાર વગર કંઈ થતું નથી. દરરોજ આ જીલ્લામાં પણ સાઈબ્રેર કાઈમના ગુનાઓ વધતા જાય છે .જુનાગઢ થી સાઈબર ક્રાઈમની નિષ્ણાંત ટીમ આવેલ હતી તેમને પ્રોજેકટર દ્વારા કંઈ રીતે ગુનાઓ કરવામાં આવે છે તે સમજાવેલ હતું.

પી.આઈ ઈશરાણી એ મોબાઈલમાં જેની નાની ઉમર હોય છે તે રમતો રમવામાં અથવા કોઈ નાથી આકર્ષય પરીવાર છોડીને ભાગી જાય છે તેવા ગંભીર ગુનોપણ વધતા જાય છે આવેલ વેપારીઓમાંથી અનેક પ્રશ્નોતરી પણ થયેલ હતું . સેમીનાર નો પ્રારંભ દીપપ્રગટ્ય, પુશ્પ્ગુછ્ચથી સ્વાગત કરાયેલ હતું. સ્વાગત પ્રવચન ચિરાગભાઈ કકકડ , આભાર દર્શન ઉપપ્રમુખ રમેશભાઈ ભુપ્તા દ્વારા તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ સબા , બીપીનભાઈ તન્ના દ્વારા કરાયેલ હતું .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/