fbpx
સૌરાષ્ટ - કચ્છ

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર ટ્રકમાં ઓચિંતા આગ લાગી

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર સવારે એક ટ્રકમાં આગ લાગ્યાનો બનાવ બનવા પામ્યો છે. આ આગને ફાયર ફાઈટર સ્ટાફે કાબુમાં લીધી હતી. જ્યારે ઘટનાના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો, પરંતુ નુકસાની અંગેની કોઈ વિગત હાલ પ્રાપ્ત થઈ નથી. આ અંગે જાણવા મળતી વિગત મુજબ, ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર આશરે ૧૫ કિલોમીટર દૂર કજૂરડા ગામ પાસે સ્થિત એક ખાનગી કંપનીની નજીકના હાઇ-વે માર્ગ પર માલસામાન ભરેલા એક ટ્રકમાં આગ ભભૂકી ઊઠી હતી. કોઈ અકળ કારણોસર લાગેલી આ આગને ખાનગી કંપનીના ફાયર ફાઈટર સ્ટાફે કાબુમાં લીધી હતી. આગના આ બનાવથી થોડો સમય વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. જાે કે, નુકસાની અંગેની કોઈ સત્તાવાર વિગત સાંપળેલી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/