fbpx
સૌરાષ્ટ - કચ્છ

સફાઈ મિલિટરી તરીકે ઓળખાતી સંસ્થા બાપા સીતારામ ટ્રસ્ટ નું. સોમનાથ મહાદેવ મંદિર પરિસર માં સફાઈ અભિયાન

અમદાવાદ થી સફાઈ મિલિટરી તરીકે ઓળખાતી બાપાસીતારામ ટ્રસ્ટ નું સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં સફાઈ અભિયાન ૩૫૦ જેટલા સભ્ય સ્વંયમ સેવકો ધરાવતી અમદાવાદ ની સંસ્થા બાપા સીતારામ ટ્રસ્ટ નું હોલીડે એટલે ગુજરાત રાજ્ય ભર નું કોઈ પણ એક ધર્મસ્થાન પસંદ કરી રવિવારે સ્વ ખર્ચે માન સન્માન ની અપેક્ષા વગર ઉપડી જાય છે માતા નો મઢ અરણેજ ચોટીલા દ્વારકા હરસિદ્ધ માતાજી ભુરખિયા બગદાણા જૂનાગઢ સતાધાર પરબવાવ રાજપરા ખોડિયાર કે ગુજરાત રાજ્ય નું કોઈ પણ યાત્રાધામ હોય દર રવિવારે કોઈ પણ એક ધર્મસ્થાન પસંદ કરી પહોંચી જાય છે સ્વંયમ શિસ્તબદ્ધ મિલિટરી માફક સફાઈ અભિયાન ઉપાડે છે  કચરા પોતા ડસ્ટબીન ફીનાયલ સાવરણા સુપડા સાથે પોતા ના સ્વખર્ચે વાહન લઈ ગર્ભગૃહ થી લઈ શિખરબદ્ધ ટોચ સુધી ચકાચક સફાઈ રસોડા ટોયલેટ કોઠાર સહિત ધર્મસ્થાન પરિસર કોઈ સુગ વગર સફાઈ અભિયાન કરે છે આજે રવિવારે શ્રી સોમનાથ મહાદેવ મંદિરે પધારેલ બાપા સીતારામ ટ્રસ્ટ ની ટીમે સમગ્ર ધર્મસ્થાન વિસ્તાર માં સફાઈ અભિયાન ચલાવ્યું હતું અમદાવાદ શહેર માં નાના મોટા વેપાર ધંધો બિઝનેશ નોકરી કરી પોતા ના પરિવાર નું ગુજરાન ચલાવતા સંસ્થા ના સ્વંયમ સેવકો ગરીબ થી લઈ તવંગર પરિવારો સુધી કોઈ સુખી સંપન્ન હોય કે ગરીબ પણ સફાઈ સેવા મુહિમ માટે એકયતા ભાતૃપ્રેમ વંદનીય સંકલન ધરાવતી આ બાપા સીતારામ સંસ્થા ની આજે શ્રવણ પૂર્વે સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/