fbpx
સૌરાષ્ટ - કચ્છ

કચ્છના ખાવડા નજીક ધરા ધ્રૂજી, ૩.૨ ની તીવ્રતાભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી ૨૦ કિમી દૂર

ગુજરાતમાં કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. ત્યારે ફરી એક વાર કચ્છની ધરા ધ્રૂજી છે. કચ્છના ખાવડા નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે ૮ઃ૪૭ કલાકે ૩.૨ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી ૨૦ કિલોમીટર દૂર નોંધાયુ છે. આ પહેલા ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના વાવમાં ૬ ઓગસ્ટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે ૪.૩૬ કલાકે વાવથી ૫૩ કિલોમીટર દૂર રાજસ્થાનમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ હતુ. તે પહેલા કચ્છના ભચાઉમાં ૩૧ જુલાઇએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે ૧૧.૩૮ કલાક ૨.૯ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/