fbpx
સૌરાષ્ટ - કચ્છ

દીકરીઓની વિદાય આપવા માટે આંખો માં અંશ્રૃ ઓછા પડે લોહાણા મહાજન પ્રમુખ દીપક કકકડ

સોમનાથ પ્રવાસ માં આવેલી અમદાવાદ લોહાણા કન્યા છાત્રાલય ની ૧૦૦ દીકરીઓના આતીથ્ય ની સેવા કરી જયારે વિદાય કરવાના સમય આવ્યો ત્યારે સન્માન સમારોહ માં દરેક નો આંખો માં અંશ્રૃ આવેલ હતા સેવા કરવાની તક ખુબજ ઓછી મળેલ છે ભવિષ્યમાં દરેક દીકરીઓ સોમનાથ ના દર્શનાર્થે સમય લઈને આવે વધુ ને વધુ સેવા કરવાની તક આપે તેવી પ્રાર્થના કરેલ હતી.

સોમનાથ દાદા ના દર્શનાર્થે અમદાવાદ પાલડી લોહાણા કન્યા છાત્રાલય ની ૧૦૦ દીકરીઓ પ્રવાસ માં આવેલ હતી જેન યજમાન કરવાની તક વેરાવળ લોહાણા મહાજન ને મળેલ હતી દીકરીઓના આગમન વખતે કંકુ ચોખા થી તીલક કરી સ્વાગત કરાયેલ હતું ત્યારબાદ ત્રીવેણી સંગમ નૌકા વિહાલ,સોમનાથ દર્શન,સાગરદર્શન માં ભાજન પ્રસાદી, તેમજ હરિ ભગત પરિવાર તરફથી સિનેમા ગૃહમાં પિક્ચર બતાવવામાં આવેલ હતું સવારે જયારે દીકરી ઓ વિદાય લેવાની હતી ત્યારે ઢોલ નગારા શરણાય સાથે સન્માન સમારોહ રખાયેલ હતો તેમાં લોહાણા મહાજન પ્રમુખ દીપકભાઈ કકકડે જણાવેલ હતું કે દીકરીઓની વિદાય પ્રસંગ જીદગીમાં એવો છેકે કોઈપણ આંખો માં અંશ્રુ રોકી શકે નહી અભ્યાસ કરતી અનેક શહર ની દીકરી એક સાથે આવી સેવા કરવાની તક મળી છ તે અમારા સૌથી મોટા અહોભાગ્ય છે ભવિષ્યમાં અભ્યાસ કરીને ધરે જશે ત્યારબાદ લગ્ન જોવન બંધન માં બંધાશે તે દોકરીઓના તમના પરીવાર સાથે જયારે પણ સોમનાથ આવે ત્યારે બાપભાઈ,દીકરા તરીકે અમોને સેવા કરવાની તક આપશો દીકરીઓનું આતીથ્ય કરવુ એ અમારા સૌભાગ્ય ની વાત છે દીકરી ની વિદાય આપવી એટલે આખો અંશ્રુ ઓછા પડે.

ટ્રસ્ટી ઉપપમુખ કનુભાઈ ઠકકરે જણાવેલ હતું કે લોહાણા મહાજન વેરાવળ ની આતીથ્ય સુવર્ણ અક્ષરે લખાશે આટલા પ્રવાસો કર્યા પણ અહી જેવું આતીથ્ય રહેવા જમવાની વ્યવસ્થા કોઈ જગ્યાએ થયેલ નથી તેમજ જે પ્રમ મળેલ છે તે ક્યારેય ભુલાશે નહી.

ગીર સોમનાથ વિસ્તારના લોકપ્રિય કલાકાર વિજયદાન ગઢવીએ ચારણીય સાહીત્ય માં દીકરી એટલું મોટુ પાત્ર છેકે તેના જટલું કોઈ સમર્પણ કરી શકે નહી દીકરી વગર નું ધર સુનુ લાગે છે ૧૦૦ જોગમાયા બેઠી છે તેમાં કોઈ મારી માં આવીને બેસી ગઈ હોય તેની ખબર પડતી નથીદીકરીઓ માટે જ કંઈ પણ કરીએ તે ઓછું છે લોકગાયક જગુલભાઈ આહીર તથા ઢોલ નગારા ના ગુપે દીકરીઓને રાસ રમાડેલ હતા.

લોહાણા મહાજન તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ સન્માન થયેલ હતું આ કાર્યક્રમ મા લોહાણા મહાજન ના સહમંત્રી ચિરાગ કકકડ,કારોબારી સભ્ય બીપીન તન્ના,ભાવેશ જોબનપુત્રાજયેશ શીગાળાજયસુખ રતનધારાય તેમજ અગ્રણી રાજભાઈ રૂપારેલીયા ઉપસ્થિત રહેલ હતા સન્માન સમારોહ ટીએફસી ભવન માં રાખેલ હતું તેનું સંચાલન ચિરાગ કકકડ કરેલ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/