fbpx
વિડિયો ગેલેરી

યુટ્યુબર અરમાન મલિકના જુડવા બાળકોનું નામ રિવીલ કર્યા, ખાસ છે દીકરીના નામનો અર્થ

ફેમસ યુટ્યુબર અરમાન મલિકની ખુશીઓ સાતમાં આકાશે પહોંચી ગઈ છે. અરમાન ત્રીજીવાર પિતા બની ચુક્યો છે. યુટ્યુબરની પહેલી પત્ની પાયલ મલિકે હાલમાં જ જુડવા બાળકોને જન્મ આપ્યો છે. જણાવી દઈએ કે, પાયલ પહેલાથી જ એક દીકરા ચિરાયુ મલિકની માતા છે. વળી, હવે ફરી એકવાર તેણીએ એક દીકરા અને દીકરીને જન્મ આપ્યો છે. તેની સાથે જ યુટ્યુબરે ન્યૂ બોર્નના નામ રિવીલ કરી દીધાં છે. શું છે જૂડવા દીકરાઓના નામ?… પોતાના લેટેસ્ટ વ્લોગમાં અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા મલિકે જણાવ્યું કે, પરિવારે મળીને પાયલના દીકરાનું નામ અયાન મલિક અને દીકરીનું નામ તુબા મલિકા રાખવામાં આવ્યું છે. તેની સાથે જ કૃતિકાના આ નામ પાછળ પણ ઘણાં કારણો જણાવવામાં આવ્યા છે. વ્લોગમાં કૃતિકાએ જણાવ્યું કે, પાયલના પહેલા દીકરા ચિરાયુના જન્મ સમયે પણ અરમાન દીકરી ઈચ્છતો હતો અને તેણે ત્યારે જ તેનું નામ તુબા રાખવાનું વિચારી લીધું હતું. કૃતિકાએ કહ્યુ, ‘જન્નતમાં એક એન્ટ્રી છે જેનું નામ તુબા છે.’ જણાવી દઈએ કે, કૃતિકા મલિકે હાલમાં જ પોતાના પહેલા દીકરાને જન્મ આપ્યો છે. મલિકે પરિવારે કૃતિકાના દીકરાનું નામ ‘જૈદ’ રાખવામાં આવ્યું છે. આ સાથે જ યુટ્યુબર હવે ચાર-ચાર બાળકોનો પિતા બની ચુક્યો છે. આ ખબર સામે આવતા જ લકોો મલિક પરિવારને શુભકામના આપી રહ્યા છે. ફેન્સ કૃતિકા મલિક બાદ હવે પાયલ મલિકના બાળકોનો ચહેરો જાેવાની ડિમાન્ડ કરી રહ્યા છે. કૃતિકાના બાળકોનો ચહેરો પણ અરમાને થોડા દિવસો બાદ જ બતાવ્યો હતો. એવામાં ફેન્સને આશા છે કે જૈદની જેમ જ અરમાન અયાન અને તુબાનો ચહેરો પણ જલ્દીથી ફેન્સને જણાવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/