fbpx
અમરેલી

અમરેલીમાં આજે બપોરે સ્‍વ. સાંસદ અભય ભારદ્વાજને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરાશે

જિલ્‍લા સમમસ્‍ત બ્રહ્મસમાજનાં નેતૃત્‍વમાં દરેક સમાજ દ્વારા અમરેલીમાં આજે બપોરે સ્‍વ. સાંસદ અભય ભારદ્વાજને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરાશે બપોરનાં 3થી પ સુધી શ્રઘ્‍ધાંજલિ સભા યોજાશે જાણીતા એડવોકેટ અનેબ્રહ્મસમાજનાં અગ્રણી એવમ રાજયસભાનાં સાંસદ અભય ભારદ્વાજનું નિધન થતાં સમગ્ર સૌરાષ્‍ટ્રમાં શોકનો માહોલ છવાયો છે. દરમિયાનમાં અમરેલી જિલ્‍લા સમસ્‍ત બ્રહ્મસમાજનાં પ્રમુખ ઉદયન ત્રિવેદીએ જણાવેલ છે કે, આવતીકાલ શુક્રવારે બપોરે 3થી પ સુધી શશાંક મહાજન પાર્ટી પ્‍લોટ, રેલ્‍વે સ્‍ટેશન નજીક સમસ્‍ત બ્રહ્મસમાજ અને દરેક સમાજનાં સહયોગથી શ્રઘ્‍ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/