fbpx
અમરેલી

રાષ્ટ્રિય સહકારી અગ્રણી ખેડૂત નેતા NCUI ના ચેરમેન તરીકે નિયુકત થતા લાયન્સ કલબ ઓફ અમરેલી મેઈન , સીટી અને રોયલ કલબના સંયુકત ઉપક્રમે દિલીપ સંઘાણીનું ભવ્ય સ્વાગત સન્માન

સંસ્થાના પદાધિકારીઓ દ્રારા મોમેન્ટો , શાલ , પુષ્પગુચ્છથી સન્માનીત કરાયા દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થામાં અમરેલીનુ ગૌરવ વધારતા અને ચેરમેનપદપરના માનભર્યું સ્થાન પ્રાપ્ત કરનાર દિલીપ સંઘાણી નું અમરેલી ખાતે શહેરની પ્રતિષ્ઠિત સામાજીક સંસ્થાઓ લાયન્સ કલબ ઓફ અમરેલી ( મેઈન ) , લાયન્સ કલબ ઓફ અમરેલી ( સીટી ) અને રોયલ કલબના સંયુકત ઉપક્રમે શુભેચ્છા સન્માન કરવામા આવ્યુ હતું . સંસ્થાઓએ સંઘાણીની ગતિશીલ પ્રગતિને બિરદાવી , વધુને વધુ પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી આ તકે સંસ્થાના આગેવાનો વસંતભાઈ મોવલીયા , રાજેશભાઈ માંગરોળીયા , મુકેશભાઈ કોરાટ , ચાર્ટડ એકાઉન્ટર અશોકભાઈ કોઠીયા , રિધ્ધશભાઈ નાકરાણી , સંજયભાઈ રામાણી , રમેશભાઈ ગોલ , સુરેશભાઈ દેસાઈ , રીતેશભાઈ સોની , નરોતમભાઈ સાકરીયા અને સાહસભાઈ ઉપાધ્યાય સહિતના લોક ઉપસ્થિત રહ્યા હતા તેમ સંસ્થાની સંયુકત કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/