fbpx
અમરેલી

ચાવંડ ખાતે બલ્ક પાઈપ લાઈન યોજનાના ખાત મૂહર્ત અવસરે અમરેલી પધારતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અમરવેલીનો આવકાર : જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા

રાજય સરકારની એક એક યોજનાઓ જનહિતાર્થે બોટાદ , રાજકોટ , જુનાગઢ , અમરેલી , પોરબંદર એમ પાંચ જીલ્લાને લાભાન્વિત કરતી ચાવંડ ખાતે બલ્ક પાઈપ લાઈન યોજનાના ખાત મૂહર્ત અવસરે અમરેલી પધારતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અમરવેલીનો આવકાર જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયા , પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા હાજર રહેશે . ગુજરાત સરકાર દિર્ઘદ્રષ્ટિસભર જનહિતની કામગીરી કરીને સૌનો સાથ સૌના વિકાસના પંથે ચાલી રહયાનું જણાવી ચાવંડ ખાતે પધારતા મુખ્યમંત્રીને અમરવેલીના આવકાર સાથે અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ – યુવા અગ્રણી કૌશિક વેકરીયાએ આવકારેલ છે . પાંચ જીલ્લાને સ્પર્શતી અને પીવાના પાણીની ભાવિ સમસ્યા નિવારતી બહુહેતુક યોજનાના ખાતમુહર્તનું માધ્યમ અમરેલી જીલ્લો બન્યાના આનંદ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયા , પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા સહિત સૌને અમરેલી આગમનને અભિનંદન સાથે આવકારેલ છે તેમ કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/