fbpx
અમરેલી

અમરેલી ડીસ્‍ટ્રીક ચેમ્‍બર્સ ઓફ કોમર્સ દ્વારા દહગયના ચેરમેન દિલીપ સંઘાણીનું સન્‍માન

અમરેલી ડીસ્‍ટ્રીક ચેમ્‍બર્સ ઓફ કોમર્સ દ્વારા દહગયના ચેરમેન દિલીપ સંઘાણીનું સન્‍માન ભારત દેશની સૌથી મોટી સહકારી સંસ્‍થા નેશનલ કો.ઓપરેટીવ યુનીયન ઓફ ઇન્‍ડીયાના બીનહરીફ ચેરમેન તરીકે અમરેલીનાપનોતા પુત્ર દિલીપભાઈ સંઘાણીની વરણી થતા આજરોજ ડીસ્‍ટ્રીકટ ચેમ્‍બર્સ ઓફ કોમર્સ દ્વારા અલગ અલગ એસોસીએશન દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું અને સમગ્ર દેશમાં અમરેલી અને ગુજરાત રાજયને ગૌરવ અપાવવા બદલ અભિનંદન આપેલ હતા. આ સન્‍માનમાં અમરેલી ડી. ચેમ્‍બર્સ ઓફ કોમર્સના પ્રમુખ ચતુરભાઇ અબરી, ઉપપ્રમુખ મુકુન્‍દભાઇ ગઢિયા, ઉપપ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ યોગેશભાઇ કોટેચા, મંત્રી ગીરીશભાઇ ભટ્ટ, વેપારી મહામંડળ ઉપપ્રમુખ દિનેશભાઇ ભુવા, મંત્રી અનીલભાઇ બાંભરોલીયા તેમજ વેપારી મંડળના મહામંત્રી ભાવેશભાઇ    પડસાળા, મહામંડળમાંથી તેમજ મારબલ એસોસીએશન લાલભાઇ પોકાર કાપડ એસો.માંથી રાજદીપભાઇ જાની, ઇલેકટ્રીક એસો.માંથી હરેશભાઇ ટાંક, મીતેનભાઇ ગુંદરણીયા, સંજયભાઇ ચોકસી ટાવર ચોક વેપારી મંડળ હિતેષભાઇ પોપટ, નીલેશભાઇ ધોળકીયા, ભાવેશભાઇ સોઢા, અશોકભાઇ કાણકીયા, વેપારી મહામંડળના મંત્રી ગોપાલભાઇ ભટ્ટ, એગ્રો એસો.ના મેહુલભાઇ ધોરાજીયા, શાકભાજી એસો.ના યોગેશભાઇ ગણાત્રા કરીયાણા એસો.ના કનૈયાલાલ છોટાલાલ બ્રધર્સ રેડીમેન્‍ટ એસો.ના બાબુભાઇ જાવીયા, હોલસેલ વેપારી એસો.ના અશોકભાઇ અટારા અને હરેશભાઇ સાદરાણી તેમજ સોમનાથ બેસનવાળા, રસીકભાઇ પાથર, મનીષભાઇ મોરજરીયા સહીતના વેપારી એસોસીએશન દ્વારા સ્‍વાગત તેમજઅભિનંદન આપવામાં આવ્‍યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/