fbpx
અમરેલી

લીલીયા ના નાના કણકોટ ના સરપંચ હસમુખભાઈ પોલરા ની જિલ્લા પંચાયત અમરેલી માર્ગ મકાન વિભાગ સમક્ષ રૂરલ માર્ગ બનાવો ની માંગ

લીલીયા ૧૦  લીલીયા તાલુકા ના નાના કણકોટ ગામે એપ્રોજ રોડ એકદમ બિસ્માર છેલ્લા આઠ વર્ષ થી  બનેલ રસ્તા નું ક્યારેય પણ રિપેરીગ નહિ થતા અતિ બિસ્માર રસ્તા અંગે યોગ્ય નિકાલ કરવા સ્થાનિકો માં માંગ ઉઠી આમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ મકાન વિભાગ ઈજનેર ને નાના કણકોટ  સરપંચ હસમુખભાઈ પોલરા ની રજુઆત અમુક જગ્યા એ રોડ હોવા ના ચિન્હ પણ નથી સદંતર નાશ થયેલ આ રોડ ત્વરિત કરવા માંગ ગ્રામ્ય વિસ્તાર માં લોકો ને રસ્તા પ્રશ્ને ભારે લાચારી અમરેલી જિલ્લા પંચાયત માર્ગ મકાન તંત્ર તાકીદે યોગ્ય કરે વહેલી તકે આ રોડ ને જોબ નંબર અપાય તે જરૂરી છેલ્લા આઠ વર્ષ સમય થવા છતાં જિલ્લા પંચાયત અમરેલી ના માર્ગ મકાન વિભાગ ના પેટ નું પાણી હલતું નથી નાના કણકોટ ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા તંત્ર માં રજુઆત લીલીયા તાલુકા ના ગ્રામ્ય ને તાકીદે યોગ્ય માર્ગ મળે તેવી માંગ કરાય હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/