fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા મંડલ ભાજપનાં નવા સુકાનીઓની વરણી જાહેર કરાઈ

અમરેલી તાલુકાનાં નવ નિયુકત હોદેદારોની વરણી કરવામાં આવી અમરેલી જિલ્લામાં મંડલ પ્રમુખ , મહામંત્રીશ્રીઓની વરણી થયા બાદ હોદેદારો અને કારોબારીની વરણી બાકી હતી . પ્રદેશ ભાજપની સુચના અનુસાર જિલ્લા ભાજપના પ્રભારી જયંતીભાઈ કવાડીયા સાથે ચર્ચા – વિચારણા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ અમરેલી તાલુકા ભાજપનાં નવ નિયુકત હોદેદારો અને કારોબારીની વરણી જાહેર કરવામાં આવી છે . જેમાં અમરેલી શહેર

કમ નામ જવાબદારી

1 ઘનશ્યામભાઈ બાવચંદભાઈ ત્રાપસીયા પ્રમુખ

2 હસમુખભાઈ બાબુભાઈ ધાનાણી ઉપપ્રમુખ

3 મહેન્દ્રભાઈ રવજીભાઈ દેસાઈ ઉપપ્રમુખ

4 પ્રતાપભાઈ આલેખભાઈ વાળા ઉપપ્રમુખ

5 ચેતનભાઈ દીનેશભાઈ ધાનાણી ઉપપ્રમુખ

6 અશોકભાઈ કનુભાઈ કકાણી ઉપપ્રમુખ

7 શોભનાબેન ખનેજભાઈ ગોહીલ ઉપપ્રમુખ

8 દીલીપભાઈ ધીરૂભાઈ સાવલીયા મહામંત્રી

9 કાળુભાઈ ભાણભાઈ વાળા મહામંત્રી

10 કિર્તીભાઈ મનહરભાઈ જોષી મંત્રી

11 વિનુભાઈ કેશુભાઈ દુધાત મંત્રી

12 રેણુકાબેન જિતુભાઈ બાખલખીયા મંત્રી

13 મંજુલાબેન મહેન્દ્રભાઈ ચાવડા મંત્રી ,

14 ગુણવંતભાઈ નટવરભાઈ સાવલીયા મંત્રી

15 પ્રવિણભાઈ ગોબરભાઈ તેરવાડીયા મંત્રી

16 ગીરીશભાઈ રૈયાભાઈ ઘાડીયા કોષાધ્યક્ષ

આ વરણીને કેન્દ્રીય રાજય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલા , પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા , સાંસદ નારણભાઈ કાછડીયા , રાષ્ટ્રીય સહકારી અગ્રણી દીલીપભાઈ સંઘાણી , પૂર્વ ધારાસભ્ય વી.વી.વઘાસીયા , બાવકુભાઈ ઉધાડ , હીરાભાઈ સોલંકી , બાલુભાઈ તંતી , મનસુખભાઈ ભુવા , વાલજીભાઈ ખોખરીયા , જે.વી.કાકડીયા , જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર , પ્રાગજીભાઈ હીરપરા , મનસુખભાઈ સુખડીયા , શરદભાઈ લાખાણી , દીનેશભાઈ પોપટ સહીતનાં ભાજપનાં સહુ આગેવાનોએ આ વરણીને આવકારી છે

Follow Me:

Related Posts