જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા અમરેલી જિલ્લામાં ચણા ખરીદી માટેનાં કેન્દ્રો શરૂ કરવા રજુઆત કરાઈ
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે ચણાનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થયેલ છે તેમજ તેના વેચાણ માટે જિલ્લાના ખેડુતને બહાર ન જવું પડે અને ખેડુતોને પોતાના જ વિસ્તારમાં પોષણ ક્ષમ ભાવ મળી રહે તે હેતુ થી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાને ખેડુતો દ્રારા લેખિત તેમજ મૌખિકમાં રજુઆત કરેલ હતી જે અનુસંધાને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ ચાલુ વર્ષે ચણા ખરીદીનાં કેન્દ્રો અમરેલી જિલ્લામાં શરૂ કરવા માટે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , કેન્દ્રીય રાજય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલા અને રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુ ને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે .
Recent Comments