fbpx
અમરેલી

અમરેલી આજ રોજ અમર ડેરી ખાતે જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા, સહકાર સંમેલન અને જિલ્લા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયેલ હતો

અમરેલી આજ રોજ અમર ડેરી ખાતે જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા, સહકાર સંમેલન અને જિલ્લા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયેલ હતો.
આ તકે NCUI ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, સહકારી અગ્રણીઓ અશ્વિનભાઈ સાવલિયા, જયંતિભાઈ પાનસુરીયા, મનીષભાઈ સંઘાણી, કુ. ભાવનાબેન ગોંડલીયા, ગીતાબેન સંઘાણી, મુકેશભાઈ સંઘાણી, અરુણભાઈ પટેલ, દીપકભાઈ માલાણી, પૂર્વ ધારાસભ્યો બાલુભાઈ તંતી અને વાલજીભાઈ  ખોખરીયા, જી.મ.સ.બેંકના જનરલ મેનેજર બી.એસ.કોઠીયા અને અમર ડેરીના એમ.ડી. ડો. આર.એસ.પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લાની સહકારી સંસ્થાઓના તમામ ડિરેક્ટરો અને સભાસદો વર્ચ્યુઅલ કોન્ફરન્સના માધ્યમ થી જોડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/