fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકા મઢડા- જાંબુડા વીજપડી ના રોડ નું ખાત મૂહર્ત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

સાવરકુંડલા તાલુકાના મઢડા- જાંબુડા- વીજપડી  ૭ વર્ષ કરતા વધુ સમય થી આ રોડ ખરાબ હાલત હતો અને તેના કારણે આ વિસ્તારના લોકો અને રાહદારીઓ મુશ્કેલીઓ પડી રહી હતી જેમની ધારાસભ્ય ને ઘણી વખત રજૂઆત આવતી હતી, જેમને ધ્યાને લઈ સરકાર શ્રીમા રજૂઆત કરી ને આ રોડ મંજુર કરાવેલ અને તેમનું ખાત મુર્હત ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ના વરદ હસ્તે કરવામાં આવેલ જેમાં આ વિસ્તારના આગેવાનો અને સાથે રહ્યા હતા જેમાં લાલભાઈ ઠુંમર, મુળજીભાઈ સરપંચ નવા ગામ જાંબુડા, ઘુસાભાઈ, મઢડા સરપંચ , યુનુસભાઈ , અલીભાઈ દલ, ગોબરભાઈ વગેરે હાજર રહેલ હતા          આમ ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા પોતાના મતવિસ્તાર સાવરકુંડલા તાલુકાના મઢડા- જાંબુડા- વીજપડી  રોડ નું ખાતમૂહર્ત કરવામાં આવેલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/