fbpx
અમરેલી

ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્રારા ખાંભા તાલુકા ના બે પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

1- જામકા થી આંબલિયાળા તથા 2- પીપરિયા થી બેડીયા જવા ના રસ્તે વ્યવસ્થિત રીતે ચોમાસા માં ચાલી શકાય એ માટે કોઝવે માંથી પુલ બનાવવા માટે રાહદારી ઓ ની માંગ હતી જે સંદર્ભે આ બન્ને પુલ પાસ કરાવીને ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા ખાતર્મુહુત કરવામાં આવ્યું સાથે ગામના આગેવાનો તથા ગ્રામજનો ની ઉપસ્થિતિ માં કર્યું જેથી સ્થાનિકો ખૂબ રાજી થયા.
આ કાર્યક્રમ દરમ્યાન એક વડીલ અંબરીષભાઈ ને એવું બોલ્યા કે આ ખાંભા તાલુકો બે વિધાનસભા માં વહેંચાયેલો હોવાથી કોઈ સામું જોતું ના હતું પણ હવે એવું નથી , એ વાત સાંભળીને ધારાસભ્ય અંબરીષભાઈ ડેર ને વિશેષ ખુશી થઈ અને તેઓએ જણાવ્યું કે આવા ભરોસા ના કારણે ધારાસભ્ય પદ સુધી પહોંચાયું છે..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/