fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા ટ્રાફિક ભંગનાં ઈસ્‍યુ થયેલ ઈ-ચલણ ભરી દો : અન્‍યથા કાર્યવાહીકરાશે

અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા ટ્રાફિક ભંગનાં ઈસ્‍યુ થયેલ ઈ-ચલણ ભરી દો અન્‍યથા વાહન માલીકો વિરૂઘ્‍ધ કાર્યવાહીકરાશે ગૃહ વિભાગ ગુજરાત સરકાર હસ્તકના VISWAS Project નો શુભારંભ તા.૧૧/૦૧/૨૦૨૦ ના રોજ કરવામાં આવેલ છે. આ પ્રોજેકટ અન્વયે ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર વાહનોને ઇ-ચલણ ઇસ્યુ કરવાની કામગીરીનો આરંભ સીસીટીવી કમાંડ કંટ્રોલ  સેન્ટર(નેત્રમ), ચીતલ રોડ, અમરેલી ખાતેથી કરવામાં આવેલ છે.આ પ્રોજેક્ટ હેઠળ અમરેલી શહેરમાં લગાડવામાં આવેલ કેમરાઓ મારફતે ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર વાહન માલીકોને ટ્રાફીક નિયમોનો ભંગ કરવા બદલ સીસીટીવી કમાંડ કંટ્રોલ સેન્ટર અમરેલી દ્વારા ઇ-ચલણ ઇસ્યુ કરવામાં આવે છે. આ દંડની રકમ વાહન માલીક દીન – ૩૦ માં ઓનલાઇન પેમેન્ટ પોર્ટલ 

 પર અથવા રૂબરુ સીસીટીવી કમાંડ કંટ્રોલ સેન્ટર, ચીતલ રોડ, અમરેલી અથવા અમરેલી શહેર પોલીસ સ્ટેશન અથવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે રોકડમાં ચુકવણી કરી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/