fbpx
અમરેલી

અમરેલીનાં સરદાર સર્કલે કલરફૂલ ફૂવારાઓ શરૂ

અમરેલી જિલ્‍લામાં રાજકીય આગેવાનોની નિષ્‍ક્રીયતા દિનપ્રતિદિન વધતી હોવાથી હવે જિલ્‍લાનાં વિકાસ પ્રશ્‍નો અંગે મીડિયાજગતની જવાબદારી વધી રહી છે. જિલ્‍લાનાં મુખ્‍ય મથક અમરેલીમાં પાલિકાકક્ષાની અનેક સમસ્‍યાઓ વિકરાળ બની હોય ભભઅમરેલી એકસપ્રેસભભ સતત તંત્રની આળશ ખંખેરવાનો પ્રયાસ કરે છે.

જે અંતર્ગત અમરેલી શહેરની બંધ સ્‍ટ્રીટ લાઈટ, ગંદકી, રખડતા પશુઓની સમસ્‍યા દૂર કરીને શહેરને રળીયામણું બનાવવા માટે ભભઅમરેલી એકસપ્રેસભભ સતત અહેવાલ પ્રસિઘ્‍ધ કરીને શાસકોનું ઘ્‍યાન દોરી રહૃાું છે.

દરમિયાનમાં સરદાર સર્કલ નજીક લાખો રૂપિયાનાં ખર્ચે થોડા મહિનાઓ પહેલા કાર્યરત થયેલ રંગબેરંગી ફૂવારા સામાન્‍ય રીપેરીંગના કારણે બંધ થયા હોય આ બાબતે ભભઅમરેલી એકસપ્રેસભભમાં અહેવાલ પ્રસિઘ્‍ધ થયા બાદ પાલિકાનાં શાસકોને આળશ ખંખેરવાની ફરજપડી હતી અને આજે પૂનઃ ફૂવારાઓ શરૂ થતાં શહેરીજનોમાં આનંદની લાગણી ફરી વળી છે.

અમરેલી શહેરમાં સરદાર સર્કલ પરના કલરફૂલ રંગબેરંગી ફૂવારાઓ શીતલ સેવા ટ્રસ્‍ટ તથા ડી.જે.બી.એસ. ફાઉન્‍ડેશન ઘ્‍વારા સરકારી નિયમોનુસાર કોરોનાકાળનાં લોકડાઉન પછી શહેરની જનતાને થોડી હરવા-ફરવાની સાથે સાથે મનોરંજન મળી રહે તે હેતુથી ફરીથી દરરોજ સાંજે 6થી રાત્રીનાં 11 સુધી કાર્યરત કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/