fbpx
અમરેલી

કડકડતી ઠંડીમાં ખેડુતોને દિવસે વીજળીઆપવાની માંગ કરતા : અમરેલી તાલુકા કોગી પ્રમુખ મનીષ ભંડેરી

પ્રવર્તમાન પરિસ્‍થિતીમાં કોરોનાની મહામારી વચ્‍ચે
શિયાળાની સીઝન ચાલી રહી છે, વર્તમાન સ્‍થિતીમાં અમરેલી જીલ્લાના
તાપમાનનો પારો નીચલી સપાટીએ હોવાથી કડકડતી ઠંડી પડી
રહી છે, જગતના તાત એવા ખેડુતને આવી સખત ઠંડીમાં પણ રાત્રની
વીજળી તંત્ર દ્રારા અપાતી હોય જેથી કરીને ખેડુતોને મજબુર
બનીને આવી અસહય ઠંડીમાં પણ પોતાના ખેતરે રાત્રે પાણી વાળવા
માટે જવું પડતું હોય છે, જો ખરેખર ગુજરાતની આ ભાજપ સરકાર
ખેડુતો પ્રત્‍યે લાગણી અને વ્યવસ્થા હોય તો ખેડુતોને આ શિયાળાની
સીઝનમાં દિવસે વીજળી આપવા માટે તાત્‍કાલીક ધોરણે અમલ કરવાની
માંગ અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/