પરેશભાઈ ધાનાણી ધારાસભ્ય ની ધારદાર રજૂઆત થી પાણી ની પાઇપ લાઇન મંજૂર
પરેશભાઈ ધાનાણી ધારાસભ્ય શ્રી ની ધારદાર રજૂઆત થી પાણી ની પાઇપ લાઇન મંજૂર થયેલ તેનું આજ રોજ શેડુભાર ગામ ને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણ ના નવ માં વંશજ પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજ શ્રી ના સ્વહસ્તે શેડુભાર ગામને મંજુર થયેલ મહિપરી એજ પાણીની પાઇપ લાઈન નાખવા નું કામ ચાલુ કરવામાં આવ્યું જેમાં તમામ ગ્રામજનોને મહારાજ શ્રી દ્વારા રૂડા આશીર્વચન પાઠવવામાં આવ્યા ને કામ
Recent Comments