fbpx
અમરેલી

યુવક નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિરમાં ભાગ લેવા આગામી ૨૫ જાન્યુઆરી સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવું

રાજ્યના યુવાનો અને યુવતીઓ તેમની શક્તિ યોગ્ય માર્ગે વાળી સમાજ ઉપયોગી કાર્યો, પ્રવૃત્તિ પાછળ યુવા શક્તિનો વિકાસ થાય અને નેતૃત્વ શક્તિ વિકસે તે હેતુથી રમત ગમત વિભાગ દ્વારા યુવક નેતૃત્વ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કોવિડ-૧૯ મહામારીને કારણે વેબિનારથી ૧ ફેબ્રુઆરી થી ૬ ફેબ્રુઆરી-૨૦૨૧ નાં રોજ કુલ ૬ દિવસ રાખવામાં આવેલ છે. અમરેલી જિલ્લાનાં યુવક યુવતીઓ આ તાલીમ શિબિરમાં જોડાવા માટેનું ફોર્મ રમત ગમત કચેરી પરથી અથવા કચેરીનાં બ્લોગ એડ્રેસ dsoamreli.blogspot.com પરથી મેળવી જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, પ્રથમ માળ, રૂમ નં ૧૧૦-૧૧૧, અમરેલી ખાતે તા.૨૫/૦૧/૨૦૨૧ સુધીમાં મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવ્યું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/