fbpx
અમરેલી

દામનગર શહેરની પટેલ વાડી ખાતે અમરેલી જિલ્લા સહકારી સંઘ આયોજિત એક સપ્તાહ મંત્રી મેનેજરઓની તાલીમ પ્રારંભ

દામનગર શહેર ની પટેલ વાડી ખાતે અમરેલી જિલ્લા સહકારી સંઘ આયોજિત એક સપ્તાહ મંત્રી મેનેજર શ્રીઓની તાલીમ પ્રારંભ કરાવતા સહકારી મહારથી ઓદામનગર પટેલ વાડી ખાતે અમરેલી જિલ્લા સહકારી સંઘ આયોજિત સહકારી મંડળી ના મંત્રી મેનેજર શ્રી ઓની ટૂંકાગાળા ની તા૧૧/૧/થી ૧૭/૧ સુધી ના તાલીમ વર્ગ નો પ્રારંભ કરાવતા સહકારી અગ્રણી મનીષભાઈ સંઘાણી ની અધ્યક્ષતા માં સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા ની ઉપસ્થિતિ માં કરાયો હતો સહકારી ક્ષેત્ર ના અનેકો મહારથી ઓનું મનનીય માર્ગદર્શન મેળવતા તાલીમાર્થી ને વહીવટી કુશળતા થી અવગત કરાયા હતા લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના સહકારી અગ્રણી ઓ સહકારી સંસ્થા ઓના કર્મચારી ઓની હાજરી માં એક સપ્તાહ ચાલનાર તાલીમ વર્ગ નો રંગા રંગ પ્રારંભ ગુજરાત રાજ્ય સહકારી સંઘ ની રાહબરી હેઠળ અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકારી ક્ષેત્ર માં કામ કરતા કર્મચારી શ્રી ઓને ઉત્તમોત્તમ તાલીમ થી અવગત કરવા વહીવટી કુશળતા પારદર્શક ને કાર્યક્ષમ બનાવવા માટે એક સપ્તાહ ની તાલીમ ના પ્રારંભ પ્રસંગે સહકારીતા ની અવિરત ગંગા દ્વારા થયેલ સામાજિક આર્થિક ઉન્નત સંસ્થા ના ઉદરણો આપતા સહકારી મહારથી હરજીભાઈ નારોલા સહિત અનેકો અગ્રણી ઓ

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0