fbpx
અમરેલી

રાજૂલામા પૂ સ્વામી વિવેકાનંદ જી જન્મ જયંતિ ઉજવણી યૂગ પૂરૂષ યૂવા સંવાદ યોજયો

રાજૂલામા  પૂ સ્વામી વિવેકાનંદ જી જન્મ જયંતિ ઉજવણી યૂગ પૂરૂષ યૂવા સંવાદ લાઇ યોજયો ગ્રામિણ  ટીમને કીટ વિતરણ કરાયૂ 

રાજૂલા સંસ્કૃત વિધાલય ખાતે પૂ સ્વામી વિવેકાનંદ જી બોર્ડ દ્વારા  મૂખ્ય મંત્રી શ્રી યૂગ પૂરૂષ યૂવા સંવાદ કાર્યક્રમ લાઇવ નિહાળી રાષ્ટ્રીય યૂવા દિવસ કાર્ય ક્રમ થી મોબાઇલ ગેમ્સ છોડી રમત ગમત જોડાઈ યૂવા  પ્રેરણા  સ્રોત વિવેકાનંદ જી પૂસ્તક રમત સાધનો કિટ વિતરણ કરાયૂ હતૂ જીલ્લા બીજેપી આગેવાન પીઠાભાઇ નકૂંમ બંજરંગદલ પૂર્વ પ્રમુખ ચિરાગ બી જોશી સરપંચ પ્રમુખ  વિરભદ્ ભાઇ તથા મહેન્દ્રભાઈ ધાખડા   વનરાજ ભાઇ વરૂ જોડાયા હતા આયોજન સફળ બનાવવા નગરપાલિકા સંયોજક હાર્દિક જોશી રધૂવિર ધાખડા  નિલેષ ચૈહાણ જહેમત કરી હતી

Follow Me:

Related Posts