fbpx
અમરેલી

PGVCL લાઠી ના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા ઝુંપડપટી ના બાળકોને પતંગ – ફિરકી નું વિતરણ

લાઠી ના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા ઝુંપડપટી ના બાળકોને પતંગ – ફિરકી નું વિતરણ કરાયું . રંગબેરંગી પતંગ – ફિરકી થી ઝુંપડપટી ના બાળકો માં અનેરો ઉમંગ – ઉત્સાહ s સોશીયલ એકટીવીટી ના ભાગરૂપે PGVCL – લાઠી ના અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા ઉતરાયણ ના પાવન પર્વે ઝુંપડપટી ના બાળકો ને પતંગ – ફિરકી નું વિતરણ કરવામાં આવેલ હતું . તહેવાર સૈ કોઈના જીવન માં ઉત્સાહ અને ઉમંગ લાવતા હોય છે .

કોરોના મહામારી વચ્ચે જયારે ગત વર્ષ બધા તહેવારો ઉજવણી વગર જતા રહયા છે . ત્યારે નવવર્ષ નો પ્રથમ તેમજ પવિત્ર તહેવાર ઉતરાયણ આવી રહયો હોય , જનજીવન માં નવઉત્સાહ તથા ઉમંગ જોવા મળી રહયા છે . ત્યારે ઝુંપડપટી ના બાળકો પણ આ તહેવાર ઉમંગ અને ઉતસાહ થી મનાવી શકે તેવા શુભ હેતુસર પ.ગુ.વિ.કં.લિ. , પેટા વિભાગીય કચેરી – લાઠી ના અધિકારી / કર્મચારીગણ દ્વારા મકરસંક્રાતિ ની ઉજવણી

લાઠી શહેર ના તમામ રસ્તા પરની ઝુંપડપટીમાં બાળકો ને રંગબેરંગી પતંગ – ફિરકીનું વિતરણ કરીને કરવામાં આવેલ હતી . આ સેવાકીય ઝુંબેશમાં નાયબ ઈજનેર શ્રી ઓ શ્રી એમ.એમ.કડછા સા , જુનિયર ઈજનેર શ્રી એસ.આર.પટેલ સા . , શ્રી એસ.આર.સરધારા સા . તથા કર્મચારી ઓ શ્રી વી.એમ.ડાભી , શ્રી કે.સી.વ્યાસ દ્વારા પોતાના તહેવારો નો સમય આ સેવાકીય કામગીરી માં ફાળવેલ હતો . લાઠી શહેર માં પ.ગુ.વિ.કં.લિ. – લાઠી ના અધિકારી / કર્મચારીગણ ની આ ઉત્કૃષ્ટ – ઉમદા કામગીરી પ્રશંસા ને પાત્ર બની હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/