અમરેલી જિલ્લા કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ ડીકે રૈયાણીને કાયમી પ્રમુખ બનાવ્યા
અમરેલી જિલ્લા માં વિધાનસભાની પેટાચૂંટણી અગાઉ પ્રદેશે કાર્યકારી પ્રમુખ તરીકે ડીકે રૈયાણી ને પ્રમુખ બનાવ્યા હતા ત્યારે ગઇકાલે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ડીકે રૈયાણી ને કાયમી પ્રમુખ બનાવીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લેઉવા પટેલ સમાજના જિલ્લાના પ્રમુખને કાયમી હોદ્દો આપી ને કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બેઠકો મેળવવા કમર કસી છે ત્યારે નવા વરાયેલા પ્રમુખ સામે અનેક પડકારો છે જેમાં પ્રથમ કોંગ્રેસ નું સંગઠન તેમજ તમામ જુના કાર્ય કરો કોંગ્રેસને માનનારા તમામ એવા લોકોમાં નવો જોશ અને જુસ્સો ઉમેરો પડે તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી થી લઈ પરિણામ લક્ષી કામ કરી શકે તેવા ઉમેદવારને પસંદ કરવા એ પણ એક મોટો પડકાર છે
Recent Comments