fbpx
અમરેલી

ચિતલમાં 26 મી એ ચતુર્થ કાર્યક્રમ નું આયોજન ધ્વજ વંદન-નેત્રયજ્ઞ-રક્તદાન કેમ્પ-ભારતમાતા પૂજન

ચિતલમાં 26 મી એ  ચતુર્થ કાર્યક્રમ નું આયોજનધ્વજ વંદન-નેત્રયજ્ઞ-રક્તદાન કેમ્પ-ભારતમાતા પૂજન…
વિધાભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા  26 મી ના રોજ ચતુર્થ કાર્યક્રમો નું  આયોજન જેમા ૬૬  મો નેત્રયજ્ઞ સ્વ. ધીરુભાઈ ની સ્મૃતિમાં  ,  હોમગાર્ડ યુનિટ ચિતલ દ્વારા રક્તદાન  કેમ્પ  અને  ભારતમાતા પૂજન  કાર્યક્રમ સરસ્વતી વિદ્યા મંદિર ચિતલ ખાતે  યોજાશે જેમાં  નેત્રયજ્ઞ નું ઉદ્દઘાટન  મયુર ભાઈ મજેઠીયા અને લાલનાથ બાપુ , ધ્વજ વંદન વેપારી મંડળ ના પ્રમુખ સુખદેવસિંહ, અને  રક્તદાન કેમ્પ નું ઉધઘટન નિતીનગીરી બાપુ ના હસ્તે કરવામાં આવશે.        આ પ્રસંગે  તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા સુરેશભાઈ પાથર ચીતલ  ના અગ્રણી મનુભાઇ દેસાઇ વગેરે ઉપસ્થિત રહેશે.                   નેત્રયજ્ઞ માં લાભલેવા તેમજ રક્ત દાન કરવા  ઇચ્છુકે સંસ્થા ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા (9427206320)  બીપીનભાઈ દવે(94272 30375)સંયોજક હસુભાઈ ડોડીયા(94277 43208) સંપર્ક કરવો  જ્યારે આ કેમ્પને  વિઠ્ઠલભાઈ કથિરિયા, રાજુભાઈ ધાનાણી, સંજયભાઈ લીમ્બાચીયા, રમેશભાઈ સોરઠીયા દિવ્યેશભાઈ બોદર વગેરે  કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/