fbpx
અમરેલી

દામનગર એસ. વી. વિધ્યાનિકેતન સંકુલ ૐ સાંઈ પ્રાયમરી સ્કુલમાં 72 પ્રજાસત્તાક દિન ની હર્ષભેર ઉજવણી

દામનગર  એસ. વી. વિધ્યાનિકેતન સંકુલ ૐ સાંઈ પ્રાયમરી સ્કુલમાં 72 પ્રજાસત્તાક દિન ની હર્ષભેર ઉજવણી…  દામનગર ૐ સાંઈ પ્રાયમરી સ્કૂલમાં 72 પ્રજાસત્તાક દિન ની અનોખી ઉજવણી કરવામાં આવી. કોરાના મહામારીને કારણે સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકાર ની ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં વિધ્યાર્થી અને વાલીઓ ગુગલમીટના માધ્યમથી ઓનલાઈન જોડાય ધ્વજવંદન સાથે ઉજવણી માં ભાગ લીધો હતો. ઘરે રહી 26 મી જાન્યુઆરી ની ઉજવણી માં ભાગ લેનાર વિધ્યાર્થી ખુબ જ હર્ષની લાગણી અનુભવી હતી. દેશભક્તિ ના ભાગ રૂપે શિક્ષણ અને સંસ્કાર નો વ્યાપ કરવો. શિક્ષિત સમાજ નિર્માણ થાય તો રોજગારી, ગરીબી, ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ દૂર કરી શકાય. તમામ સમસ્યાઓનું મુળ શિક્ષણ સાથે જોડાયેલ છે. આ તમામ સમસ્યાનો એકમાત્ર ઉકેલ માત્ર શિક્ષણ જ છે. આવો સંદેશ શાળા પરિવાર વતી બાળકોને આપવામાં આવ્યો. બાળકોએ શહિદો અને સ્વતંત્રસેનાની ના પાત્ર નો પહેરવેશ સાથે તેમના જીવન સાથે જોડાયેલી વાતો રજુ કરતા શોર્ટ વિડિયો બનાવી શાળાને મોકવામાં આવ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/