72 માં પ્રજાસત્તાક દિન પીજીવીસીએલ દ્વારા એક સુંદર ટેબલો બનાવામાં આવેલ હતા
72 માં પ્રજાસત્તાક દિન ની જિલ્લા કક્ષાની ઉજવણી અમરેલી શહેર માં કરવામાં આવેલ હતી..જેમાં વિવિધ ટેબલો ની જાંખી રજૂ કરવામાં આવેલ હતી..તેમાં પીજીવીસીએલ દ્વારા એક સુંદર ટેબલો બનાવામાં આવેલ હતા..જેમાં હાલ જ્યારે કોલસો જેવા ઉર્જા ના સ્ત્રોતો પુરા થવાના આરે છે તયારે સ્વચ્છ એંનર્જી, ગ્રીન એનર્જી ની થીમ ના આધારે પીજીવીસીએલ દ્વારા સોલર એનર્જી ની સોલર હોમ લાઈટ થી લઈને ખેતીવાડી માં સોલર નો ઉપયોગ થઈ શકે તેની જાંખી રજૂ કરવામાં આવેલ હતી..આ સુંદર જાંખી માં મુખ્ય યોગ્ય દાન પીજીવીસીએલ શહેર ના નાયબ ઈજનેર મહેશભાઈ કાલાણી,રાજેન્દ્ર ભાઈ માંડાની તથા લાઈન સ્ટાફ પ્રેમભાઈ,હિરેન ભાઈ તથા કમલેશભાઈ દવરા જહેમત ઉઠાવેલ હતી..અધિક્ષક ઈજનેર કાલારીયા દ્વારા જરુરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું..
Recent Comments