fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા

અમરેલી જિલ્લામાં આગામી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી સમગ્ર જિલ્લાના તમામ હથિયાર ધારકોએ પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેેશનમાં આ જાહેરનામુ બહાર પડયે દિવસ-૭ માં જમા કરાવી દેવાના રહેશે. હથિયાર જમા લીધાની જાણ પોલીસ સ્ટેશનોએ જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીને જાણ કરવાની રહેશે. આ હુકમ સમય દરમિયાન અમરેલી જિલ્લાની મુલાકાતે આવનારા લોકોને પણ આ હુકમ લાગુ પડશે. ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ સબંધિત પરવાનેદારને તેનું હથિયાર પરત કરવામાં આવશે. આ આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. ફરજ પરના અધિકારીઓ/ કર્મચારીઓને આ લાગુ પડશે નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/