સાવરકુંડલા હોમગાર્ડ જવાનો ને કોરોનાં ની વેકસીન આપવામાં આવી.- તમામ જવાનો દ્વારા રસી લેવામાં આવી.

સાવરકુંડલા હોમગાર્ડ જવાનો ને અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોષી સાહેબ ની સૂચના અનુસાર સાવરકુંડલા હોમગાર્ડ યુનિટ ના તમામ હોમગાર્ડ જવાનો એ કોરોનાં વાયરસ ની ગંભીર પરિસ્થિતિ માં કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ બજાવી હતી આ તમામ હોમગાર્ડ જવાનો ને કોરનાં થી રક્ષણ મેળવવા માટે રસી આપવામાં આવી હતી આ તકે ઈન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડર હંસાબેન મકાણી, હોમગાર્ડ કમાન્ડર પ્રવીણભાઈ સાવજ, સિનિયર પ્લાટુંન ચાર્જન્ટ હીમાંશુભાઈ ભટ્ટ, સેક્શન લીડર કેતન પંડયા તથા અમીતગીરી ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહી રસી મેળવી હતી.
Recent Comments