બજેટ સત્ર માં રજૂ થયેલ અંદાજ પત્ર “બજેટ” અન્યાયી મોંઘવારી વધારનારૂ લાઠી ધારાસભ્ય ઠુંમરે આપી પ્રતિક્રિયા

લાઠી બાબરા દામનગર ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ભારત સરકાર ના બજેટ ને લઈ આપી પ્રતિક્રિયા
દેશ ની પ્રજા ને અન્યાય કરતું બજેટ હોવા નું જણાવ્યું ત્રણ કૃષિબીલ ખેડૂતો ને બરબાદ કરશે
જીવન જરૂરી બની ચૂકેલ મોબાઈલ ઉપર ટેક્ષ વૃદ્ધિ પેટ્રોલ ડીઝલ ઉપર વધારા ની સેસ નાખી હજી વધુ મોંધુ બનાવી દેવાયું
અત્રે ચાલતા બજેટ સત્ર માં સરકાર ના નાણાં મંત્રી એ રજૂ કરેલ અંદાજ પત્ર જાહેર જનતા માટે અન્યાયી મોંઘવારી વધારનારૂ છે
મૂડી પતિ ઓના હિત માં બજેટ બન્યું હોવા નો ધારાસભ્ય શ્રી ઠુંમરે વ્યક્ત કરેલ પ્રતિક્રિયા
Recent Comments