fbpx
અમરેલી

ખેતિ અને ઉપજને રક્ષણ આપત , કૃષિ આવક વધારત દેશને આત્મનિર્ભર તરફ દોરત તમામ સમાજ – વ્યવસાયનો સર્વાગી વિકાસ સાધતુ દેશનું ઉર્જાવાન બજેટ દિલીપ સંઘાણી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી , નાણામંત્રી સુશ્રી નિર્મલા સીતારમણ સહિત કેન્દ્ર સરકારને અભિનંદન કોરોના મહામારી વચ્ચે પણ કેન્દ્રની મોદી સરકારની દિર્ધદ્રષ્ટિ – વિકાસ નીતી અડીખમ કોરોના મહામારી વચ્ચે પણ દેશની ખેતિ અને ખેડૂતો સહિત વ્યવસાયો અને વિકાસને ખોરંભે પડવા દીધી નથી ઉલ્ટાનું નવું બજેટ ખેતિપાકોના રક્ષણ , કૃષિ આવક વધારતનું અને દેશને આત્મનિર્ભરથી સમૃદ્ધ બનાવતું ઉર્જાવાન બજેટને આવકારતા રાષ્ટ્રિય સહકારી આગેવાન – ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી એ કેન્દ્રની ભાજપ સરકારને અભિનંદન પાઠવતા જણાવેલ છે . સંઘાણી એ વધુમાં જણાવેલ છે કે , આ એવુ બજેટ છે જેમાં તમામ સમાજ , વ્યવસાય અને વ્યવસ્થાપનનો સમાવેશ સાથે છેવાડાના આમઆદમી સુધી પહોચવાનો , સૌને સાથે લઈ વિકાસ સાધવાનો અને આત્મનિર્ભર તરફ પ્રયાણનો પ્રયાસ ભરપુર સમાયો છે . બગડતા ખેતિ પાકોને બચાવવા , ખેડૂતોની આવક વધારવા , મત્સ્યોદ્યોગને વેગ આપવા , આદિવાસીઓને શિક્ષીત કરવા , સમાન કાનુન વ્યવસ્થા , સમાજનો સર્વાગી વિકાસ , બુઝર્ગોની સંભાળ , ઘરના ઘર સહિતની બાબતોને આવરી લેતા બજેટને રજુ કરવા બદલ દિલીપ સંઘાણીએ કેન્દ્ર સરકારે અભિનંદન સાથે આવકારેલ હોવાનું અખબારી યાદીમાં જણાવાયેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/