fbpx
અમરેલી

સમગ્ર ગુજરાત ને ગૌરવ અપાવતો પરબડી ગામ નો યુવાન દક્ષીલસિહ રહેવર

ઇન્ટર નેશનલ કબડ્ડી મા સતત ત્રણ વાર ચેમ્પીયન બે ગોલ્ડ મેડલ   અમરેલી જીલ્લા નું પંખીના માળા જેવડું પરબડી ગામમાં ખેતી કામ અને હીરાનું કામ કરતાં બળવંતસિંહ મેરૂભા રહેવર ને ત્યા જન્મેલ દક્ષીલસિહ નાનપણ થી શિક્ષણ અને રમત ગમત મા શોખ હોવાથી બળવંતસિંહ તેનાં અભ્યાસ અને રમત ગમત મા પોતાનું સંતાન આગળ વધી શકે તેવાં હેતુથી રાજકોટ સ્થાયી થયા બાદ હીરા નું કામ કરી પોતાનાં દિકરા ને રમત ગમત મા આગળ વધવા પુરૂ પ્રોત્સાહન અને ખર્ચ ઉઠાવે ત્યારે ગામડાની માટીનાં માનવી નું સંતાન દક્ષીલસિહે પણ દ્રઢ નિર્ણય કર્યો કે હું એક દિવસ રમત ગમત મા નિપુણ થઇ પારા માદરેવતન મારાં પરિવાર અને મારાં રાજ્ય ને ગૌરવ અપાવીશ અને પછી કબડ્ડી ની રમતમાં માહેર બની સૌરાષ્ટ્રની ટીમમાં બાદ ગુજરાત ની ટીમનો સફળ સુકાની (કેપ્ટન) બની ઇન્ટર નેશનલ કબડ્ડી મા ગુજરાત ની કબડ્ડી ને સતત ત્રણ વાર ચેમ્પીયન બનાવી બે વાર ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર રાષ્ટ્ર મા ગુજરાત ને ગૌરવ પ્રદાન કરાવનાર દક્ષીલસિહે પોતાનાં માદરેવતન પરબડી તથા અમરેલી જીલ્લા સહિત રાજકોટ અને ગુજરાત રાજ્ય નું નામ રોશન કર્યું છે તેમજ નવ યુવાને તેમનાં માત પિતાની આશા અપેક્ષા ફિલશ્રુત કરી સમગ્ર રાજપુત સમાજ ત્થા ક્ષત્રીય સમાજ ને ગૌરવવંત કર્યા છે ત્યારે જ કહેવું પડે કે અસ્થિર કદમના માનવી ને મંજીલ કદી મળતી નથી અને અડગ મનનાં માનવી ને હિમાલય પણ નડતો નથી તો નાના એવાં પરબડી ગામનાં વતની દક્ષીલસિહે રમત ગમત મા અનેરો ઇતીહાસ રચી પરબડી તેમજ અમરેલી જીલ્લો ત્થા રાજકોટ સહિત સમગ્ર રાજ્ય ને ગૌરવ અપાવનાર દક્ષીલસિહને રાજ્ય ના દરેક રમતવીરો ત્થા દરેક રાજકીય સામાજીક ત્થા અનેક સંસ્થા ઓ યુવા ખેલાડી ને ગુજરાત ને ગૌરવ પ્રદાન કરાવવા બદલ બીરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી તેવી અખબારી યાદી મા અશોકસિંહ તલાટીયા ચલાલા જણાવે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/