fbpx
અમરેલી

અમરેલી માં સેવાક્ષેત્રે અગ્રેસર એવા અજીમ લાખાણી ને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ દ્વારા સન્માનિત કર્યા

તાજેતર માં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા ઉના ખાતે મિટિંગ માં અમરેલી ના
મેમણ સમાજ ના યુવાન અને હર હમેશ સેવાકીય પ્રવુતિ માં અગ્રેસર અજીમ લાખાણી છેલ્લા ઘણાસમય થી સેવા ના કામ કરી રહિયા છે. તેમાં માં અમૃતમ કાર્ડ કેમ્પ,સર્વ રોગ નિદાન કેમ્પ,વિધાર્થી નેમોટિવેશન અને પ્રોત્સાહન,બ્લડ કેમ્પ,બાગાયતી યોજના મફત છત્રી વિતરણ ના ફોર્મ,મેન્ટલ હેલ્થપોગ્રામ,સરકાર શ્રી વિવિધ યોજના નું માર્ગદર્શન અને ફોર્મ ભરી આપે છે આવા અનેક કામ માટેઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ દ્વારા નિમણુંક પત્રક આપી અને સન્માનિત કરતાઅમરેલી મેમણ સમાજ એ ગર્વ ની લાગણી અનુભવી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/