સાવરકુંડલા અને જેસર રોડ પર આવેલ હિપાવડલી નજીક કાત્રોડી ગામેં પ્રવેશ દ્વારનું કરાયું ખાતમુહૂર્ત
સામાન્ય રીતે ખાતમુહૂર્ત રાજકીય લોકો ઉદ્યોગપતિઓને અગ્રણીઓ ના વરદહસ્તે કરવામાં આવતું હોય છે ત્યારે કાતરોડી ના વતની અને માનવ મંદિર ના પૂ. ભક્તિ બાપુ એ વતનનું ઋણ ચૂકવવા પોતાના સૌજન્યથી આજે પ્રવેશ દ્વારનું ખાતમુહૂર્ત કરાયું છે આ ખાતમુરત બે મહામંડલેશ્વરો ના વરદ હસ્તે કરવામાં આવ્યું છેમહામંડલેશ્વર શ્રી 1008 જસુ બાપુ હિપાવડલી અને મહામંડલેશ્વર શ્રી 1008 મણીરામ બાપુ કાતરોડી ના વરદ હસ્તે આ પ્રવેશ દ્વારમાં શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુરત કરવામાં આવ્યું હતું જેમાં કાત્રોડી અને આસપાસના નગરજનો વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી
Recent Comments