દામનગર નગરપાલિકા ની ચૂંટણી ને લઈ રિકવરી અને બાકી લેણા વસુલાત થઈ પ્રથમ દિવસે ૩૬ ફોમ ઉપડ્યા

દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી લડવા ઉત્સુક ઉમેદવારો એ ૩૬ ફોમ ઉપડ્યા એન સી પી એ ૧૬ ફોમ અને સાત ફોમ ભાજપ આપ અપક્ષ મળી કુલ ૬ વોર્ડ ની ૨૪ બેઠકો માટે પ્રથમ દિવસે ૩૬ ફોમ ઉપડ્યા હતા વર્ષો જૂની રિકવરી અને બાકી લેણા વસુલાત માં ભારે આવક જોવા મળી હતી દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ ને લઈ ચાર રાજકીય પાર્ટી ઉપરાંત અનેક અપક્ષ ચૂંટણી મેદાન માં ઉતરી રહ્યા છે ત્યારે બાકી વેરા વસુલાત અને ૧૫ વર્ષ પહેલાં ની રિકવરી ની પણ મોટી આવક થઈ પાલિકા ની ચૂંટણી ને કઈ આજે પાલિકા કચેરી ખાતે ૩૬ ઉમેદવારી ફોમ ઉપડ્યા હતા
Recent Comments