મતદારોમાં જાગૃતિ વધે તે હેતુથી ભાવનગર શિક્ષણ વિભાગ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન

મતદારોમાં જાગૃતિ વધે તે હેતુથી ભાવનગર શિક્ષણ વિભાગ દ્વારા મતદાન જાગૃતિ
અભિયાન અંતર્ગત સાયકલ રેલી, સાઈન કેમ્પઈન, ચિત્ર સ્પર્ધા, શેરી નાટક સહિતના કાર્યક્રમોનું આયોજનહાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ ભાવનગર શહેરના વિવિધ જાહેર સ્થળો પર સાઈન કેમ્પઈનયોજવામાં આવ્યું હતું. કેમ્પઈન અંતર્ગત મતદાર તેમજ તેના પરિવારના તમામ મતદાર સભ્યો અવશ્યમતદાન કરે તેવો સંકલ્પ પણ લેવડાવવામાં આવેલ. જેમાં ભાવનગર ટર્મિનલ ખાતે આજે ૫૦૦ કરતાં પણવધુ મતદારો સાઈન કેમ્પઈનમાં સહભાગી થઇ મતદાન કરવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
Recent Comments