fbpx
અમરેલી

અમરેલીની મારુતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાખંડ જળપ્રલયમાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ

મારુતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ -૦૭ / ૦૨ / ૨૦૨૧ ના રોજ ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટતા ની સાથે જે જળપ્રલય થયો અને સાથે અમુક પરિવાર જનોએ પોતાના પૅરિવાર ના સ્વજનને ગુમાવ્યા અત્યંત દુઃખદ ઘટના કહેવાય ત્યારે મારુતિ નંદન ટ્રસ્ટ દ્વારા આજરોજે ૦૮/૦૨/૨૦૨૧ ના રોજ મીણબત્તી પ્રગટાવી પાંચ મિનિટનું મૌન પાળી તેમના દિવ્ય આત્મા ને શાંતિ અર્પિ ઈશ્વર ઇચ્છા બળવાન હોઈ પરંતુ જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમને ઈશ્વર દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ ચૅરણ માં પ્રાર્થના

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/