fbpx
અમરેલી

ખાંભા તાલુકામાં 3 જીલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયત માટે ઉમેદવારો દ્વારા ફોર્મ ભર્યા

અમરેલી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામતો જાય છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે ત્યારે અમરેલી જિલ્લા પંચાયતના ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના જાહેર થયેલ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ખાંભા તાલુકા મા 3 જીલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયત માટે ઉમેદવારો દ્વારા ફોર્મ ભર્યા. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના ઉમેદવારોએ મુખ્ય બજારોમાં ઢોલ નગારા અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે મામલતદાર કચેરીએ પહોંચી ફોર્મ કર્યા રજૂ હતા. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ ફોર્મ રજૂ કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/