fbpx
અમરેલી

વિશાળ ઉપસ્થિતી ભાજપની જીતનો સંકેત આપે છે કસવાળા રાષ્ટ્ર ભકિત અને આત્મનિર્ભર આત્મવિશ્વાસ ભાજપની ઓળખ છે વેકરીયા કેસરીયા માહોલમા વચ્ચે બાબરા તાલુકાની જીલ્લા તાલુકા પંચાયત સીટના ભાજપ ઉમેદવારોના સમર્થનમાં વિશાળ જાહેર સભા યોજાય

પ્રદેશ મંત્રી કસવાળા , જીલ્લા પ્રમુખ વેકરીયા , પૂર્વ મંત્રી ઉધાડ , પૂર્વ ધારાસભ્ય ખોખરીયા , જીલ્લા ભાજપ મહામંત્રી બસીયા , બાબરા તાલુકા ભાજપ પ્રમુખ રાઠોડ સહિત પદાધિકારીઓની ઉપસ્થિતી રાષ્ટ્રભકિત અને લોકકલ્યાણ ભારતીય જનતા પક્ષનો મૂળભૂત મંત્ર છે તેને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોને પ્રચંડ જનસમર્થ પ્રાપ્ત થઈ રહેલ છે તે જીતનો સ્પષ્ટ સંકેત આપે છે તેમ કેસરીયા માહોલમા બાબરા તાલુકાની કરીયાણા જીલ્લા પંચાયત સીટના ખંભાળા , દેવળીયા , કોટડા પીઠા પ્રચારાર્થે યોજાયેલ જાહેર સભાને સંબોધતા આગેવાનોએ જણાવેલ હતું . વિશાળ સભામાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઈ કસવાળા , જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા , પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંઘાડ , પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ ખોખરીયા , મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસીયા , બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નિતીનભાઈ રાઠોડ સહિતના પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ગ્રામજનો ઉપસ્થિત રહયાનું ભાજપ કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/