અમરેલી જિલ્લામાં ભાજપના 10 આગેવાનોને સસ્પેન્ડ કરીદેવાયા
અમરેલી જિલ્લામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ ર મહિલા સહિત 10 ભાજપી આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
બગસરાના હિતેન્દ્રભાઇ બોરીચા, રેખાબેન પરમાર, શીતલબેન ગોહેલ, નીતિનભાઇ બઢીયા અને અનિલભાઇ શેખ, સાવરકુંડલાના દિનેશભાઇ લાડુમોર, પ્રકાશભાઇ ગેડિયા અને ખાંભાના ગોબરભાઇ શિયાળ અને જશુભાઇ મોભને સસ્પેન્ડ કરી દેવાયા છે.
Recent Comments