fbpx
અમરેલી

રાષ્ટ્રધર્મ ને રંગોથી નિખારવાના નવતર પ્રચાર અભિયાન સાથે વોર્ડ નં ૫ ના ભાજપ ઉમેદવારોનો જનપ્રિય પ્રચાર અભિયાન

આસ્થાબેન ઝાલાવડીયા , ઉર્મિલાબેન માલવીયા , હરેશભાઈ કાબરીયા , ચિરાગભાઈ ચાવડાને પ્રચારમાં મળતુ ભવ્ય લોકસમર્થન ભારે આકર્ષણ ધરાવતુ ભાજપનું પ્રચાર અભિયાન , ઠેરઠેર આવકાર નગર પાલીકાની ચૂંટણીના પડઘમ વાગી ચુકયા છે ત્યારે જયશ્રી રામ અને વંદેમાતરમ્ના નારા સાથે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર -૫ ના ઉમેદવારો આસ્થાબેન ઝાલાવડીયા , ઉર્મિલાબેન સંજયભાઈ માલવીયા , હરેશભાઈ જયંતિભાઈ કાબરીયા , ચિરાગભાઈ મનુભાઈ ચાવડાના સમર્થનમાં ઢોલ – નગારા વગાડી ઠેરઠેર રંગોળી દોરીને એક નવતર રીતે ડોર ટુ ડોર પ્રચાર કાર્ય આજરોજ ભોજલપરા , કેરીયા રોડ પરની સોસાયટી વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ છે જેમાં તેના સમર્થનમાં વોર્ડ . નં . – ૫ ના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયેલ અને ભવ્ય લોકસમર્થન પ્રાપ્ત કરેલ .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/