fbpx
અમરેલી

અમરેલીમાં AIMS હોસ્પિટલનો થશે પ્રારંભ

હૃદય રોગની કોઈપણ સમસ્યા માટે હવે રાજકોટ, અમદાવાદ જવું નહિ પડે. એન્જીયોગ્રાફી તથા એન્જીયોપ્લાસ્ટી જેવી સુવિધાઓ સ્થાનિક કક્ષાએ મળી જશે. હૃદયરોગના હુમલા જેવી ઇમર્જન્સી માટે એક એક મિનિટ કિંમતી હોય, અમરેલી જિલ્લાના તથા આજુબાજુના લોકોનો બચશે સમય એસ.ટી. ડેપો સામે આગામી મહિનામાં ખાનગી AIMSનો થશે પ્રારંભ… 

અમરેલીમાં હૃદયરોગને લગતા દર્દીઓ માટે એક સારી હોસ્પિટલની ચોક્કસ જરૂર છે. ઘણી વખત આવા દર્દીઓને હોસ્પિટની અસુવિધાઓના કારણે અને અછતના કારણે જીવ ગુમાવવાનો વારો આવે છે. અત્યાધુનિક સાધનો સાથે સજ્જ બની રહેલી અઈમ્સ હોસ્પિટલ અમરેલી જિલ્લાના તથા આજુબાજુના ગામડાઓના દર્દીઓ માટે આર્શીર્વાદ સમાન બની રહેશે. 
નાની નાની બીમારીઓમાં સારવાર આપે એવી ઘણી હોસ્પિટલ અમરેલીમાં છે. પરંતુ હૃદયરોગનો હુમલો આવે અથવા હૃદયની બીમારીઓ માટેની ચોક્કસ તપાસ થાય તે માટે જરૂરી અદ્યતન સાધનો અને અનુભવી ડોક્ટરની ટિમ ધરાવતી એક પણ હોસ્પિટલ અમરેલીમાં તથા અમરેલીની આસપાસના વિસ્તારમાં નથી.. તો વળી એન્જીયોપ્લાટી કે એન્જીયોગ્રાફી કરાવવા અમરેલી જિલ્લાના લોકોને છેક રાજકોટ કે અમદાવાદ સુધી જવું પડે… 
પરંતુ અમરેલીમાં આ બધી સમસ્યાઓનો વિકલ્પ ઉદય પામી રહ્યો છે.. કારણકે અમરેલીમાં બની રહી છે હૃદયને લગતી તમામ સમસ્યાઓનો ઉકેલ આપતી અને સચોટ નિદાન તથા સારવાર આપતી હોસ્પિટલ એટલે AIMS HOSPITAL AMRELI… જેની સુવિધાઓ અને સેવાને  જોતા જ લોકો કહેશે અમરેલીની નંબર 1 હોસ્પિટલ એટલે એઇમ્સ હોસ્પિટલ… 
અમરેલીમાં આકાર પામી રહેલું સેવાનું સાહસ અમરેલીના લોકોને જરૂરથી તંદુરસ્તી પુરી પાડશે તેવી આશા અમરેલી જિલ્લાના લોકો સેવી રહ્યા છે.Attachments area

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/