fbpx
અમરેલી

દામનગર શ્રી કુંભનાથ મહાદેવ મંદિર હોલ ખાતે ગુજરાત રાજ્ય યુવા યોગ બોર્ડ ના ડિસ્ટ્રીક કોચ નિકિતાબેન મહેતા નું મનનીય માર્ગદર્શન

દામનગર શહેર માં કુંભનાથ મહાદેવ મંદિર હોલ ખાતે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાલતી યોગ શિબિર માં ડિસ્ટ્રીક કોચ નિકિતાબેન મહેતા નું મનનીય માર્ગદર્શન ગુજરાત રાજ્ય યુવક યોગ બોર્ડ ના કોચ જયદીપ ચૌહાણ નું સુંદર આયોજન મોટિવેશન સ્પીકર નિકિતાબેન મહેતા એ યોગ ભગાવે રોગ વિશે યોગ ના ફાયદા ઓથી સર્વ ને અવગત કર્યા હતા શહેર ના અસંખ્ય યુવકો ને યોગ શિબિર માં ભાગ લેવા બદલ ખુશી વ્યક્ત કરતા યોગ કોચ નિકીતાબેન મહેતા એ અદમ્ય ઉત્સાહ વધારતું વકત્વ આપ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/