fbpx
અમરેલી

ભાજપના રાષ્ટ્રિય અગ્રણી દિલીપ સંઘાણીની ઉપસ્થિતીમાં પટેલ સમાજના અગ્રણી રધુભાઈ રોકડના પુત્ર ઘનશ્યામભાઈ રોકડ ભાજપની વિચારધારામાં વિધિવત જોડાયા

વોર્ડ નં . – ૬ ના કોગ્રેસના પૂર્વ કોર્પોરેટર શ્રી ભારતીબેન શુકલ કોગ્રેસ છોડી કેસરીયા કર્યા કેસરીયા , વિકાસ નીતી – રાષ્ટ્રભકિત સર્વોપરી કેસરી ખેસ અને મો – મીઠા કરાવીને આવકારતા શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષી , ચૂંટણી ઈન્ચાર્જ મુકેશ સંઘાણી , ઈન્ચાર્જ ભાવેશ સોઢા અને શહેર ભાજપના હોદેદારો ભાજપ ઉમેદવારોની જીતના વિશ્વાસ સાથે શહેરમાં આકાર લેતો ભાજપ તરફી માહોલ અમરેલી : ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદ અને વિકાસનીતીએ યુવાનોમાં ભારે આકર્ષણ – ઉત્સાહ અને વિશ્વાસનું વાતાવરણ ઉભુ કરી દીધુ છે અને સૌ સમાજ ભારતીય જનતા પક્ષની શાસન વ્યવસ્થામાં શહેરનો વિકાસ જોઈ રહયા છે તે સાથે સૌ સમાજ ભારતીય જનતા પાર્ટી ને સમર્થન આપી રહ્યા છે તેવા સમયે અમરેલી ખાતે વોર્ડ નં . – ૫ તળેના રોકડવાડી , કેરીયા રોડ વિસ્તારના પટેલ સમાજના અગ્રણીઓએ આજે ભાજપ પ્રવેશ કર્યો . ભાજપ કાર્યાલય ખાતે ભાજપના રાષ્ટ્રિય અગ્રણી દિલીપ સંઘાણી , અમરેલી શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષી , શહેરના ચૂંટણી ઈન્ચાર્જ મુકેશ સંઘાણી , ઈન્ચાર્જ ભાવેશભાઈ સોઢાના આગેવાનોએ આવકારી ભાજપના સમર્થનમાં કામે લાગી જવા હાકલ કરી હતી . આજરોજ ભાજપ પ્રવેશ કરનાર પટેલ સમાજના અગ્રણી . રધુભાઈ રોકડના પુત્ર શ્રી ઘનશ્યામભાઈ રોડક ( ઘનાભાઈ ) , મનીષભાઈ રોકડ , ચતુરભાઈ રોકડ ( સતારભાઈ ) , મધુભાઈ રોકડ ( મહાદેવ ) , કમલેશભાઈ રોકડ , અરીભાઈ ખત્રી , ભાવેશભાઈ સાંગાણી , ચિંતનભાઈ રોકડ , સતીષભાઈ સરવૈયા , નાગજીભાઈ ઠુંમર , મનસુખભાઈ ગજેરા , પરેશભાઈ કોઠીયા , અનીલભાઈ લોકડીયા , વિપુલભાઈ કોટડીયા , ગીરધરભાઈ સરખેદી , અરવિંદભાઈ માલવીયા , જયદિપ સરવૈયા , પિયુષભાઈ સીયાણી , ભરતભાઈ પરવાડીયા , હકાભાઈ પરવાડીયા , મહેશભાઈ ફળદુ સહિતના આગેવાનોનો ભાજપ પ્રવેશ કર્યો તેમજ વોર્ડ નં . – ૬ ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભારતીબહેન શુકલ કોંગ્રેસને રામ..રામ … કરી ભાજપમાં જોડાયા જેને શહેર ભાજપ પદાધિકારીઓએ આવકારી અભિનંદન પાઠવ્યાનું કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/