fbpx
અમરેલી

સ્થાનિક સ્વારાજય ચૂંટણી -૨૦૨૧ અતગૅત સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામે જાહેર સભા સંબોધતા સાસદ નારણભાઈ કાછડીયા

સ્થાનિક સ્વરાજય ચૂંટણી -૨૦૨૧ અતગૅત અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાની વડા જીલ્લા પંચાયત સીટ નીચે આવતી ઘોબા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર શ્રી અરૂણાબેન પ્રમોદભાઈ રગાણીના સમર્થોનમાં મોટા ભમોદ્રા ગામે સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ વિશાળ જાહેર સભા સંબોધેલ હતી . આ તકે સભામાં જીલ્લા પંચાયત સીટના ઉમેદવાર શ્રી પુનાભાઈ ગજેરા , તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયસુખભાઈ સાવલીયા , શ્રી કાનજીભાઈ કોળીયા , શ્રી શભુભાઈ સોલંકી , શ્રી ઘનશ્યામભાઈ બદાણીયા , શ્રી કિશનભાઈ ખુમાણ , શ્રી અશોકભાઈ ખુટ , શ્રી દિલુભાઈ ખુમાણ , શ્રી નાથાભાઈ રગાણી , શ્રી કાળુભાઈ બગડા , શ્રી કમાભાઈ રબારી , શ્રી વિરજીભાઈ ડાભી , શ્રી નાનજીભાઈ પીપળીયા અને શ્રી સંજયભાઈ ધાધલ સહીતા આગેવાનો , કાયૅકરો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા .

Follow Me:

Related Posts