fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કિસાન કૉંગ્રેસ સમિતિના ચેરમેન તરીકે સત્યમ મકાણીની નિમણૂક

અમરેલી જિલ્લા કિસાન કૉંગ્રેસના ચેરમેન તરીકે સત્યમ મકાણીની નિમણૂક કરવામા આવી છે. સત્યમ મકાણી વડીયા તાલુકાના હનુમાન ખીજડિયા ગામના સરપંચ છે. જે કૉંગ્રેસના સક્રિય કાર્યકર્તા અને પરેશ ધાનાણીના નજીકના નેતા ગણાય છે.સત્યમ મકાણીની કિસાન કૉંગ્રેસમાં થયેલી નિમણૂકને અમરેલી જિલ્લા કૉંગ્રેસના નેતાઓએ આવકારી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ અમરેલી જિલ્લા કોંગ્રેસમાં નિરાશાભર્યું વાતાવરણ સર્જાયુ હતુ. ત્યાર બાદ કોંગ્રેસ મા ફરી નવા હોદેદારો ની નિયુક્તિ કરી કોંગ્રેસનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરાયો છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં કૉંગ્રેસ મજબૂત સ્થિતિમાં હતી. પરંતુ, ત્યારબાદ લોકસભા, વિધાનસભાની પેટાચૂંટણી અને પાલિકા પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસનું ધોવાણ થયું હતું. ત્યારે પાર્ટીએ હવે નવા નેતાને જવાબદારી સોંપી કાર્યકર્તાઓમાં જોશ પુરવાનો પ્રયાસ કર્યો છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/