fbpx
અમરેલી

કોરોના રસીકરણ ઝુંબેશ, લાભલેવા અનુરોધ, સારહી ગ્રુપની તડામાર તૈયારી.

કોરોના રસીકરણ ઝુંબેશ. લાભલેવા અનુરોધ, સારહી ગ્રુપની તડામાર તૈયારી.

શહેરીજનોના આરોગ્યની સંભાળ માટે ટીમ

તમામ વોર્ડમાં પણ રસીકરણ ઝુંબેશ, વિવિધ સમતિઓ–જવાબદારીઓ અંગે બેઠક મળી
સતત વધી રહેલ કોરોના મહામારીથી માનવજાતને સુરક્ષીત રાખવા અનેક પ્રયાસો થઈ રહયા છે, આ અત્યંત ગંભીર બિમારી માંથી શહેરીજનોને સુરક્ષીત રાખવા લોકજાગૃતિ
અને રસીકરણ ઝુંબેશ અમરેલી શહેરની લોકયાણની અનેકવિધ સેવા પ્રવુતિ કરી સંસ્થા સારહી યુથ કલબ ઓફ અમરેલી તરફથી સંસ્થા પ્રમુખ અને યુવાનોના રાહબર મુકેશ સંઘાણીના માર્ગદર્શન તળે સીનીયર સીટીઝન પાર્ક ખાતે સળંગ ચાર દિવસ અને શહેરના તમામ વોર્ડને આવરી લેતા વેકિસનેશન કેમ્પોનું આયોજન કરવામા આવેલ હોય
આરોગ્ય વર્ધક રસીકરણ કેમ્પનો બહોળા લાભ ઉઠાવવા અનુરોધ કરવામા આવેલ છે.
કોરોના મહામારીમા જાગૃતિ અને રસીકરણ માટે

પ્રધાનમંત્રીની અપીલને સારહી સાર્થક કરવા રસીકરણ અભિયાન હાથ ધરેલ છે જેની તૈયારી માટે ટીમ સારહી દ્રારા વિવિધ સમીતીઓની રચના કરવામા આવી હોવાનું સંસ્થાની

યાદીમા જણાવાયેલ છે અત્રે એ નોંધનીય છે કે, પર્વતમાન સ્થિતીમા રસીકરણ ઝુંબેશ ખુબ જ આવશ્યક અને આરોગ્ય માટે લાભકારક હોવાનું સંસ્થાની યાદીમા જણાવાયેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/