લાઠી તાલુકાના નાના રાજકોટ માં કરા સાથે વરસાદ

લાઠી તાલુકા ના ગ્રામ્ય માં વરસાદ સાથે કરા પડયા લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય વિસ્તારો માં વાતાવરણ માં આવેલ એકાએક પલટો નાના રાજકોટ ગામે વરસાદ સાથે કરા પડયા હતા સાંજ ના ૬-૩૦ આસપાસ પવન અને વીજળી ના લબકરા સાથે વરસાદી માહોલ સાથે કરા પડયા હતા
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Recent Comments